Divine Garbhsanskar Super Mom-Baby - Best & Easy Meditation During Pregnancy Gujarati

પોતાની અન્તઃસ્ત્રાવી તન્ત્રને આનંદથી ભરપૂર કરો
પોતાના તંત્રિકાતંત્રને જ્ઞાનથી સક્રિય કરો
મજબૂત શ્વસનતંત્ર માટે શાન્તિથી શ્વાસ લો
પોતાના હૃદયના લયને પ્રેમ કરો
ખુશી થકી પોતાના પાચનતંત્રને સશક્ત કરો
પાંચે જ્ઞાનેન્દ્રિઓ તથા રોગ પ્રતિકારક શક્તિ માટે પવિત્રતાની દૈનિક માત્રા આપો
અસ્થિ અને સ્નાયુઓને સશક્ત બનાવવા માટે શક્તિસમ્પન્ન બનો
ઓમ્ શાંતિ